એ ગુજરાતી ખેડૂત જે પોતાની વાડીનાં કેળાંમાંથી વેફર્સ બનાવી નફો કમાય છે
પ્રકાશિત
આ ગુજરાતી ખેડૂતને કેળાંની ખેતીનો અનોખો આઇડિયા ફળ્યો છે.
શિવાજી માળીએ પોતાની વાડીમાં કેળાંનું વાવેતર શરૂ કર્યું ત્યારે વિચાર્યું નહોતું કે આ નિર્ણય આગળ જઈને કેટલો ફાયદાકારક સાબિત થશે.
તેઓ કહે છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતો કેળાં નહોતાં વાવતાં પરંતુ તેમણે આની શરૂઆત કરી.
શિવાજી માળી હવે પોતાની વાડીમાં જ ઊગેલાં તાજાં-તાજાં કેળાંની વેફર બનાવીને વેચે છે.
તેમને આ પ્રયોગથી કેટલો નફો થયો એ જાણવા માટે વીડિયો જુઓ.
વીડિયો : પરેશ પઢિયાર
ઍડિટ : રવિ પરમાર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો