You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢના માંગરોળમાં અતિભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
પ્રકાશિત
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
નદીઓમાં પૂર આવ્યાં છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જૂનાગઢના ઘેડ પંથકમાં પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારીની સ્થિતિ થઈ છે.
આ સાથે જ બનાસકાંઠા, પાટણ, આણંદ, સુરેન્દ્રનગર અને મોરબી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો