ઇઝરાયલ અને યુએઈ વચ્ચેની સમજૂતી ઐતિહાસિક કેમ ગણાઈ રહી છે?
પ્રકાશિત
ઇઝરાયલ અને યુએઈ વચ્ચેની સમજૂતી ઐતિહાસિક કેમ ગણાઈ રહી છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થાને પગલે ઇઝરાયલ અને યુનાઇટે આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ છે.
અત્યાર સુધી પ્રતિસ્પર્ધી ગણાતા બન્ને દેશોએ દોસ્તી માટે હાથ લંબાવ્યો એ પાછળ કેટલાય ભૂ-રાજકીય સમીકરણો કામ કરી રહ્યાં છે.
ઇઝરાય અને આરબ રાષ્ટ્રો માટે ઈરાનનો એક સમાન ભય છે અને એ ભયે આમાં મોટી ભૂમિકા ભજવી છે.
જોકે, પેલેસ્ટાઇનવાસીઓ આ સમજૂતીથી ખુશ નથી. વિસ્તૃત જાણકારી માટે જુઓ, આ વીડિયો રિપોર્ટ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો