ગુજરાતની એક એવી કંપની જે માસિકમાં મહિલાઓને આપે છે ખાસ સુવિધા
પ્રકાશિત
સુરતમાં આવેલી 'આઈવિપણન ડિજિટલ માર્કેટિંગ ઍન્ડ મૅનેજમૅન્ટ સર્વિસીસ' નામની કંપની ગુજરાતની પ્રથમ એવી કંપની બની છે, જે મહિલાઓને 'પિરિયડ લીવ' આપે છે.
માત્ર મહિલા કર્મચારીઓ જ ધરાવતી આ કંપનીના સ્થાપકના જણાવ્યા અનુસાર હવેથી કર્મચારીઓને વર્ષની 12 પિરિયિડ લીવ મળશે.
કંપનીએ લીધેલા આ નિર્ણય બાદ અહીંની મહિલા કર્મચારીઓ બહુ ખુશ છે.
જુઓ આ વિસ્તૃત વીડિયો અહેવાલ...


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો