ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈના ઘરની આવી દશા કેમ?
પ્રકાશિત
ગાંધીજીના અંતેવાસી અને સ્વાતંત્ર્યસેનાની મહાદેવ દેસાઈના પૂર્વજો સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામના હતા.
મહાદેવભાઈએ બાળપણનો સમય અહીં વિતાવ્યો હતો અને એ અહીંના ઘરમાં કેટલાંક વર્ષો ગાળ્યાં હતાં.
જોકે, ગામવાસીઓનો આક્ષેપ છે કે તેમને ભૂલી જવાયા છે.
શું છે સમગ્ર મામલો, જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટમાં


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો