Independence Day : કેવો હતો એ દિવસ જ્યારે ભારતને સ્વતંત્રતા મળી?

પ્રકાશિત

15 ઑગસ્ટ 1947નો દિવસ જ્યારે ભારત દેશ બ્રિટિશોના શાસનમાંથી આઝાદ થયો.

એક તરફ દેશમાં સ્વતંત્રતાપ્રાપ્તિની ઉજવણી થઈ રહી હતી અને બીજી તરફ દેશ ભારત અને પાકિસ્તાન એમ બે ભાગોમાં વહેંચાઈ રહ્યો હતો.

1947માં 15મી ઑગસ્ટે દેશમાં કેવો હતો માહોલ, જુઓ BBC Archivesમાંથી ખાસ રજૂઆત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો