You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરૂચની એ સંસ્થા જે કોરોના દરદીઓને ઘરે ઓક્સિજન પહોંચાડે છે
પ્રકાશિત
કોરોના મહામારીએ લોકોને જેટલી પીડા અને અગવડો આપી છે એટલો કોઈને કોઈ રીતે ઉપયોગી થવાનો મોકો પણ આપ્યો છે.
કોરોના મહામારીમાં શ્વાસની તકલીફ અને વૅન્ટિલેટર મહત્ત્વપૂર્ણ બન્યા છે ત્યારે લોકોને ઑક્સિજન પહોંચાડી જીવ બચાવવા માટે ભરૂચની એક સંસ્થા આગળ આવી છે.
વર્લ્ડ ભરૂચી વ્હોરા ફૅડરેશન કોરોનાના સંક્રમણમાં સપડાયેલા અને ઓક્સિજનની અછતના કારણે મુશ્કેલી અનુભવતા દર્દીઓના ઘરે ઓક્સિજનના બાટલા વિનામૂલ્યે પહોંચાડવાનું કાર્ય કરે છે.
જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો