'હાથ ખાલી હૈ તેરે શહર સે જાતે જાતે...' રાહત ઇંદોરીની અલવિદા

પ્રકાશિત

'હાથ ખાલી હૈ તેરે શહર સે જાતે જાતે...' રાહત ઇંદોરીની અલવિદા

મશહૂર શાયર અને ગીતકાર રાહત ઇંદૌરીનું હદૃયરોગના હુમલાને કારણે નિધન થયું છે.

મંગળવારે બપોર બાદ તેમનું હૉસ્પિટમાં તેમનું નિધન થયું હતું.

તેમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો અને તેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમની મધ્ય પ્રદેશની ઇંદૌરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો