You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક એવી સ્કૂલ જ્યાં બાળકોને ભણવા માટેની ફી છે પ્લાસ્ટિકનો કચરો
પ્રકાશિત
કંબોડિયાના આ બાળકો પ્લાસ્ટિક ભેગું કરી રહ્યા છે કારણકે અંગ્રેજી ભણવા માટે તેમની આ ફી છે.
તેમની આ પ્રકારની સ્કૂલની સ્થાપના ટુરિસ્ટ ગાઇડ કિમલેંગ સેંગે કરી છે.
કંબોડિયાના અંગકોરવાટ મંદીરમાં આવતાં પર્યટકો પર જ તેમની રોજગારી નિર્ભર છે
પણ કોરોના વાઇરસની મહામારીને કારણે પર્યટકો આવતા બંધ થઈ ગયા છે અને કિમલેંગે બાળકોને અંગ્રેજી ભણાવવાનુ શરુ કર્યું.
આ સાથે-સાથે પ્લાસ્ટિક સામે જાગૃતિ લાવવાનું કામ પણ તેમણે શરૂ કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો