રામમંદિરના ભૂમિપૂજન બાદ અયોધ્યાના મુસ્લિમોએ શું કહ્યું?
પ્રકાશિત
5 ઑગસ્ટના રોજ અયોધ્યા ખાતે રામમંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
તે બાદ અયોધ્યામાં રહેતા મુસલમાનો સાથે બીબીસીએ વાતચીત કરી, જેમાં કોર્ટના ફેંસલા અંગે પણ લોકોએ વાત કરી હતી.
તેમણે કોર્ટના ચુકાદાને આવકારતાં ઇન્સાફ ન મળ્યાની ભાવના પણ વ્યક્ત કરી હતી.
1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ ત્યાં શું થયું હતું અને લોકો હજી પણ કેમ આ ઘટનાને ભૂલી નથી શક્યા.
જુઓ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો