બૈરુત બ્લાસ્ટ : બીબીસીનાં પત્રકાર વીડિયો ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં અને ધડાકો થયો
પ્રકાશિત
બૈરુતમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બીબીસીનાં એક મહિલા પત્રકાર એક વીડિયો ઇન્ટરવ્યૂ કરી રહ્યાં હતાં.
બીબીસીની અરબી સેવાનાં સંવાદદાતા મરિયમ તાઉમી ઘટનાસમયે બૈરુતમાં 'મોરક્કન એજન્સી ફૉર સસ્ટેનેબલ ઍનર્જી'નામની એક સંસ્થાના સભ્યનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વિસ્ફોટને લીધે મરિયત પોતાની ખુરશીમાંથી નીચે પડી ગયાં. હવે તેઓ સુરક્ષિત છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો