You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને પાકિસ્તાને જાહેર કરેલા નવા નકશા અંગે શું કહ્યું?
પ્રકાશિત
ભારતે કાશ્મીરમાંથી 370ની કલમ હઠાવી તેના એક વર્ષ થવા પર ચીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ચીને કહ્યું કે ભારતે કાશ્મીરમાં એક તરફી ફેંસલો સંભળાવ્યો છે અને ગેરકાયદે કામ કર્યું છે.
એક વર્ષ પહેલાં ભારતે જ્યારે કલમ 370 રદ કરી ત્યારે પણ ચીને પોતાની નારાજગી દર્શાવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો