બૈરુત : ભયાનક વિસ્ફોટ બાદ શહેરની અંદર શું થઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન, બૈરુત : ભયાનક વિસ્ફોટ બાદ શહેરની અંદર શું થઈ રહ્યું છે?
પ્રકાશિત

બૈરૂત એક ભયંકર આફતનો સામનો કરી રહ્યું છે.

વિસ્ફોટને કારણે 3 લાખ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા છે જ્યારે બીજી તરફ બે સપ્તાહ માટે સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરાઈ છે.

આ બધાની વચ્ચે તંત્રની અક્ષમતાના આક્ષેપો અને જૂથો વચ્ચેની લડાઈ તથા લેબેનનના આર્થિક સંકટે સમગ્ર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો