એ અફઘાન મહિલા, જેમનું નાક તેમના પતિએ કાપી નાખ્યું

પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર પાબંદીઓ અને અત્યાચારની ઘટનાઓ અનેક બને છે. એક નવી ઘટનામાં એક મહિલાનું નાક તેમનાં પતિએ કાપી નાખ્યું છે.

ઝરકાનાનાં નાકની હાલ સર્જરી કરાઈ છે અને તેનાથી તેમને નવી આશા છે.

ઝરકાનાનાં પતિ વર્ષોથી તેમની પર અત્યાચાર ગુજારતા હતા. કાળજું કંપાવી દેનારી આ ઘટનામાં ઝરકાનાની વ્હારે એક ડૉક્ટર આવ્યા છે. જુઓ ઝરકાનાની સમગ્ર કહાણી વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો