મોરબીનો એ ઉદ્યોગ જેણે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી
પ્રકાશિત
ગુજરાતમાં ઘડિયાળ બનાવવા માટેનું હબ એટલે કે મોરબી. અહીંથી સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાં પણ ઘડિયાળોની નિકાસ થયા છે.
અહીં એક એવી કંપની છે જેની કાર્યસફળતા પાછળ મહિલાઓનો હાથ છે.
જો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો મોરબીમાં આવેલી અજંતા ઓરેવા કંપની બધા માપદંડોમાં અગ્રેસર છે. આ કંપનીમાં 7 હજારો બહેનો કામ કરે છે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો