ગુજરાતીઓએ જ્યારે આ દેશ છોડીને રાતોરાત પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું

પ્રકાશિત

આજથી આશરે 48 વર્ષો પહેલાં બનેલી આ ઘટના હજી પણ ગુજરાતીઓ ભૂલી શકતા નથી.

ગુજરાતી પ્રજા તેના વેપારી સાહસ અને પ્રવાસ ખેડવાની વૃત્તિને કારણે દુનિયાભરમાં પ્રસરેલી છે. અમેરિકા, યૂકે, ઓસ્ટ્રેલિયા સહિતના કંઈ કેટલાય દેશોમાં ગુજરાતીઓ વેપાર અર્થે ગયા અને ત્યાંના થઈને રહી ગયા.

અમેરિકાના જર્સી સિટીનું લિટલ ગુજરાત હોય કે યૂકેની કરી લેન કે જ્યાં તમે ગુજરાતી અને પંજાબી ભોજનની મજા માણી શકો. આ દેશોમાં અનેક વસાહતો એવી છે, જ્યાં ગુજરાતીઓનો દબદબો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો