પોલૅન્ડનો એ શખ્સ જે ભારતમાં સંસ્કૃત શીખી હવે ગુજરાતને કેમ બનાવ્યું ઘર?

વીડિયો કૅપ્શન, પોલૅન્ડનો એ શખ્સ જે ભારતમાં સંસ્કૃત શીખી હવે ગુજરાતને કેમ બનાવ્યું ઘર?
પ્રકાશિત

પોલૅન્ડમાં જન્મેલા એક શખ્સે હવે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે અને તેઓ છેલ્લાં 23 વર્ષથી ભારતમાં રહે છે.

તેમણે સંસ્કૃત ભાષા પણ શીખી છે અને હિંદુ ધર્મના ગ્રંથોનું ભાષાંતર તેઓ પોલૅન્ડની ભાષામાં કરે છે.

પરંતુ તેમણે શા માટે પોલૅન્ડને છોડીને ભારત અને હવે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો