રામમંદિરના શિલાન્યાસ પર ગોધરાના મુસ્લિમો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, રામમંદિરના શિલાયન્સ પર ગોધરાના મુસ્લિમો શું બોલ્યા?
પ્રકાશિત

અયોધ્યામાં આગામી પાંચ ઑગસ્ટે રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અંદાજે 200 મહેમાન અહીં પહોંચશે અને કોરોનાના સંકટ છતાં આ પળને ભવ્ય બનાવવાની કોશિશ પણ હશે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. ત્યારે આ અંગે ગોધરાના મુસ્લિમોનું શું કહેવું છે?

વીડિયો : દક્ષેશ શાહ/રવિ પરમાર

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો