કોરોના વાઇરસની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર જોવા મળી શકે છે?
પ્રકાશિત
કોરોના વાઇરસની અસર વિવિધ વર્ગના લોકોને જુદી જુદી રીતે થાય છે.
વૃદ્ધ તેમજ બાળકો પર તેની અલગ અસર અને યુવાનો પર તેની અલગ અસર જોવા મળી છે.
ત્યારે ગર્ભવતી મહિલા પર કોરોના વાઇરસની કેવી અસર થાય છે? આ મામલે બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલે અપોલો હૉસ્પિટલમાં વરિષ્ઠ ગાયનેકૉલૉજિસ્ટડૉ. શેરૂ જમીનદાર સાથે વાત કરી. જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો