રામમંદિરના શિલાન્યાસ મુદ્દે ગોઘરાના મુસ્લિમો શું કહે છે?

વીડિયો કૅપ્શન, રામમંદિરના શિલાન્યાસ મુદ્દે ગોઘરના મુસ્લિમો શું કહે છે?
પ્રકાશિત

અયોધ્યામાં આગામી પાંચ ઑગસ્ટે રામમંદિરના નિર્માણ માટેના ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અંદાજે બસો મહેમાન અહીં પહોંચશે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.

ત્યારે આ સમગ્ર મામલે ગુજરાતના ગોધરના મુસ્લિમો શું કહી રહ્યા છે?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો