You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવી શિક્ષણનીતિ હેઠળ સરકાર ગુજરાતીમાં કેવી રીતે ભણાવશે?
પ્રકાશિત
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મારફતે કેન્દ્ર સરકારે અભ્યાસના ક્ષેત્રમાં અનેક ફેરફારો કર્યા છે.
જેમાં સ્થાનિક ભાષામાં જ શિક્ષણ પર જોર આપવાની વાત પણ કરાઈ છે.
જો, ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક સમયે લગભગ દરેક વાલી પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા, જે માહોલ હવે બદલાઈ ગયો છે.
મધ્યમ વર્ગના ઘણા વાલીઓ હવે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો