અયોધ્યાના રામમંદિર માટેની લડતના ભુલાયેલા દસ ચહેરા

વીડિયો કૅપ્શન, અયોધ્યાના રામમંદિર માટેની લડતના ભુલાયેલા દસ ચહેરા
પ્રકાશિત

દાયકાઓ સુધી દેશમાં ચાલેલી રામમંદિર નિર્માણની ચળવળ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂર્ણ થઈ હતી.

આ ચુકાદાથી રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

આજે આપણે દેશભરમાં રામમંદિર માટેનો જુવાળ પેદા કરનારા એ નેતાઓ વિશેની વાત કરવાના છીએ.

જેમણે દેશમાં રામમંદિરની માગને લઈને ચાલેલી લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો