ભારત સહિત વિશ્વમાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે?

પ્રકાશિત

ભારતમાં હાલ કોરોના વાઇરસના 16 લાખ કરતાં વધારે કેસ છે.

દુનિયાભરમાં ફરી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. અમેરિકા, ભારત, રશિયા અને બ્રાઝિલ સહિત અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.

હવે કોરોના વાઇરસ શહેરો બાદ ગામડાંમાં ફેલાવા લાગ્યો છે. તો શું આ કોરોના વાઇરસની બીજી લહેર છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો