શું તમે અગાસી પર કિચન-ગાર્ડન બનાવવા તૈયાર છો?

વીડિયો કૅપ્શન, શું તમે અગાસી પર કિચન-ગાર્ડન બનાવવા તૈયાર છો?
પ્રકાશિત

રાજકોટના મંજૂબહેને પોતાની અગાસી પર કિચન-ગાર્ડન તૈયાર કર્યો છે.

આ ગાર્ડનમાં તેઓ શાકભાજી ઉગાડે છે. કોરોનાની મહામારી દરમિયાન લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન મંજૂબહેનને જાતે ઉગાડાયેલા શાકભાજી ભારે ખપ લાગ્યો હતો.

મંજૂબહેને પોતાના આ કિચન-ગાર્ડનની માવજત કઈ રીતે કરે છે, જુઓ આ વીડિયો અહેવાલમાં.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો