ટાઇગર : કાઝિરંગા નેશનલ પાર્કમાં રહે છે આ સોનેરી વાઘણ
પ્રકાશિત
આસામમાં આવેલું કાઝિરંગા નેશનલ પાર્ક વિખ્યાત છે અને હાલ પૂરને લીધે ઘણી હાલાકી ભોગવી રહ્યું છે.
જોકે, આસામમાં આવેલા આ નેશનલ પાર્કમાં સોનેરી વાઘણ જોવા મળી હતી અને તેની તસવીરો વાઇરલ થઈ હતી.
તાજેતરમાં ભારતમાં વાઘની સંખ્યામાં વધારો થયો પણ એની સાથે વિસ્તાર ઘટ્યો છે.
આ વાઘણનો રંગ અન્ય વાઘણ કરતાં અલગ છે તેને નિષ્ણાતો ચિંતાનો વિષય ગણાવે છે.
વીડિયોમાં જાણો આ વાઘણ સોનેરી કેમની થઈ અને તેનો અર્થ શું છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો