કોરોના વાઇરસે અમેરિકાની હૉસ્પિટલોનો શું હાલ કર્યો? ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

જહૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશ-બૉર્ડ પ્રમાણે 30 જુલાઈએ અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 44 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે કે અહીં અત્યાર સુધી 1 લાખ 50 હજાર 447 લોકોના મૃત્યુ થયાં છે.

અમેરિકામાં સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડૉક્ટર ઍન્થની ફાઉચીએ કહ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થવાનું એક કારણ જાણકારોની સલાહ ન માનવું છે.

કોરોનાએ અમેરિકાની હૉસ્પિટલોની શું હાલત કરી છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો