ગુજરાતમાં સનેડો ફક્ત ગીત જ નથી ટ્રેક્ટર પણ છે
પ્રકાશિત
દેશમાં વિવિધ જગ્યાએ લોકો પોતાને પડતી મુશ્કેલીનું સમાધાન કોઈ નવી શોધ કરીને મેળવી લેતા હોય એવા દાખલા તમે જોયા હશે. જેને ભારતમાં જુગાડુ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતના અમરેલી જિલ્લામાં પણ નાના ખેડૂતોને પોસાય તેવાં ટ્રેક્ટરો મોટા પાયે બની રહ્યાં છે.
આ નાનાં ટ્રેક્ટરોને સનેડો ટ્રેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેની કિંમત મોટાં ટ્રેક્ટરો કરતાં ઘણી ઓછી હોય છે. જુઓ કેવી રીતે બને છે આ ટ્રેક્ટર.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો