અયોધ્યા : રામમંદિર નિર્માણ મામલે અમદાવાદના મુસ્લિમો શું કહે છે?

વીડિયો કૅપ્શન, અયોધ્યા : રામમંદિર નિર્માણ મામલે અમદાવાદના મુસ્લિમો શું કહે છે?
પ્રકાશિત

અયોધ્યામાં 5 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે.

હાલ આ કાર્યક્રમ માટે તૈયારીઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો અને હવે રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થશે.

આ મામલે અમદાવાદના મુસ્લિમો શું કહે છે? જુઓ વીડિયો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો