સુરતીઓએ કોરોનામાં કાઢ્યો નવો રસ્તો, બનાવી સૅનિટાઇઝરવાળી રાખડી

વીડિયો કૅપ્શન, સુરતીઓએ કોરોનામાં કાઢ્યો નવો રસ્તો, બનાવી સૅનિટાઇઝરવાળી રાખડી
પ્રકાશિત

સુરતમાં હવે રાખડી બાંધીને બહેન ભાઈને કોરોનાથી રક્ષણ આપશે. આ સુરતની અનોખી માસ્ક અને સૅનિટાઇઝરવાળી રાખડી છે.

સુરતમાં હાલ કોરોના વાઇરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.

એ સમયે રક્ષાબંધન પર આ રાખડી તૈયાર કરવામાં આવી છે.

દર વર્ષે રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ બજારમાં આવતી હોય છે.

કોરોનાની મહામારી વચ્ચે આવી રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો