કોરોના વાઇરસ : એ મહિલા દર્દીની કહાણી જેમને નામ રાખવાનો અધિકાર નથી

પ્રકાશિત

પુરૂષવાદી સમાજવ્યવસ્થા આખી દુનિયામાં છે અને તેનો ભોગ અનેક મહિલાઓ બને છે.

દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, ત્યારે એક કોરોના કેસ થકી અફઘાનિસ્તાનમાં શરૂ થયેલી મહિલાઓની 'મારું નામ ક્યાં છે' ચળવળ પર લોકોનું ધ્યાન ગયું છે.

વાત ફક્ત એટલી જ હતી કે મહિલાએ ડૉક્ટરને તેમનું નામ કહ્યું અને ડૉક્ટરે એ નામની દવાની પરચી લખી આપી.

અફઘાનિસ્તાનમાં નામ પણ નહીં રાખી શકનારાં મહિલાઓની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો