શિલ્પકળા : આ કાગળના શિલ્પો જોઈ તમે બોલી ઉઠશો WOW!
પ્રકાશિત
શિલ્પકળા પ્રાચીન કળા છે પરંતુ આધુનિક ટેકનૉલૉજીના વિકાસ સાથે એમાં પણ નવા પ્રયોગો થાય છે અને નવી જ બાબતો સામે આવે છે.
આ વીડિયો છે કાગળમાંથી શિલ્પ સર્જનાર કલાકારનો. એવા શિલ્પો જેને જોઈને તમને લાગશે જ નહીં કે આ કાગળમાંથી બન્યા હશે.
કલાકારે અહીં ખરેખર કાગમાંથી વાઘ સર્જયો છે. જુઓ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો