કોરોના માસ્ક : ગુજરાતી યુવાનોના ગજબ તર્ક, કહ્યું માવા ખાનાર માટે પિચકારી માસ્ક હોવો જોઈએ
પ્રકાશિત
ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્કની ચર્ચા સતત ચાલી રહી છે. માસ્ક ન પહેરનારને દંડ પણ કરવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતો સતત માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવાની સલાહ આપી રહ્યા છે ત્યારે ગુજરાતી યુવાનોએ માસ્ક પર ગજબ તર્ક આપ્યા છે. જુઓ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો