ગુજરાતનું એ તરવૈયાઓનું ગામ જે લોકોને ડૂબતા બચાવે છે
પ્રકાશિત
વલસાડનું એ ગામ જેના તમામ યુવાનો તરવૈયા છે. સુરતના પૂરથી લઈ દમણની દુર્ઘટનામાં લોકોને બચાવ્યા હતા.
વલસાડનું 'માગેલા લાઇફ સેવર ટ્રસ્ટ' લોકોને બચાવવાનું કામ કરે છે.
કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબતી હોય તો આ લોકો તેમને કોઈ પણ જાતના સ્વાર્થ વગર બચાવવા કૂદી પડે છે. આ ટ્રસ્ટના સભ્યો કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ વખતે મદદ માટે પહોંચી જાય છે. જુઓ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો