કોરોના વાઇરસ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ કેમ બદલાયેલું જોવા મળ્યું?

પ્રકાશિત

એપ્રિલ માસમાં કોરોના વાઇરસને લઈને કરાયેલા બ્રિફિંગ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ફરી એક વખત કોરોના વાઇરસને અંગે માહિતી આપી રહ્યા હતા ત્યારે થોડા બદલાયેલા જણાયા.

તેમણે માન્યું કે આ મહામારીનો અંત હાલમાં શક્ય નથી.

આ વખતે તેઓ માસ્ક પહેરેલા પણ જોવા મળ્યા.

કોરોના વાઇરસને લઈને ટ્રમ્પને અભિગમને મતદારો નકારી રહ્યા હોવાનું સર્વેમાં સામે આવ્યા બાદ તેમના વલણમાં આ પરિર્તન જોવા મળ્યું હતું.

.તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો