સોનું-ચાંદી : કેમ વધી રહ્યો છે ભાવ અને શું કોરોના વૅક્સિન શોધાશે પછી ઘટશે?

વીડિયો કૅપ્શન, સોનું-ચાંદી : કેમ વધી રહ્યો છે ભાવ અને શું કોરોના વૅક્સિન શોધાશે પછી ઘટશે?
પ્રકાશિત

એવી કહેવત છે કે સોનાને લાગે નહીં કાટ. જોકે, સોનાનો ઘટે નહીં ભાવ એવી કહેવત પણ આજકાલના દિવસો માટે બનાવી શકાય.

કોરોના મહામારી વચ્ચે સોના-ચાંદીની કિંમતો સતત વધી રહી છે.

નિષ્ણાતો આને માટે કોરોના ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર માને છે.

બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ વૈશ્વિક-સ્થાનિક દૃષ્ટિકોણ અને આગામી સ્થિતિનો ચિતાર આપે છે. જુઓ વીડિયો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો