You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની વૅક્સિન બની જશે તો પણ તમારા સુધી કેવી રીતે પહોંચશે?
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીમાં દુનિયાના અનેક દેશોમાં વૅક્સિન પર કામ થઈ રહ્યું છે. અમુક પરીક્ષણોમાં સારા પરિણામ પણ સામે આવ્યા છે.
જોકે, ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા દેશમાં આટલા મોટાં પાયે વૅક્સિનેશન કેવી રીતે થશે એ પણ એક મુદ્દો છે. વળી, વૅકિસન જે દેશ શોધશે એ અન્ય દેશો સુધી કેવી રીતે પહોંચશે અને કોને પ્રાથમિકતા આપવામાં આવશે એ પણ સવાલ છે.
બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો આ અહેવાલ વૅકિસનની ઉપલબ્ધિ અને તેની સાર્વત્રિક પહોંચ પરની ચર્ચા કરે છે. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો