વડોદરામાં યુવાનોએ બનાવી ગણપતિની અનોખી મૂર્તિ, વિસર્જન બાદ ઊગશે છોડ

વીડિયો કૅપ્શન, વડોદરામાં યુવાનોએ બનાવી ગણપતિની અનોખી મૂર્તિ, વિસર્જન બાદ ઊગશે છોડ
પ્રકાશિત

મહારાષ્ટ્રથી શરૂ થયેલી ગણપતિ ઉત્સવની પરંપરા ગુજરાતમાં પણ ઘણી ફેલાઈ છે. જોકે, આ પરંપરામાં મૂર્તિની બનાવટમાં પ્લાસ્ટર ઑફ પેરિસના ઉપયોગને લઈને જળપ્રદૂષણનો સવાલ પણ વારંવાર ચર્ચામાં આવે છે.

એ સવાલમાંથી જ માટીની મૂર્તિઓ અને ઇકો-ફ્રેન્ડલી ગણપતિની વાત પણ શરૂ થઈ. હવે એમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે.

વડોદરાના યુવાનોએ ગણપતિની એવી મૂર્તિ બનાવી છે જે વિસર્જન પછી છોડ તરીકે ઊગી શકે છે.

જુઓ આ અનોખી પહેલોનો વીડિયો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો