ગુજરાતનું 'મિની આફ્રિકા' ગણાતા સીદીઓનાં ગામમાં હીર પૂરનારાં હીરબાઈ લોદીની કહાણી
પ્રકાશિત
વર્ષો અગાઉ આ સીદી આદિવાસીઓ આફ્રિકાથી ગુજરાત આવ્યા અને અહીં વસાવવામાં આવ્યા. આ આદિવાસી ગામની મહિલાઓ લાકડાં કાપીને ગુજરાન કરતાં હતાં. કોઈને ખેતી આવડતી નહોતી.
જોકે, ગામના હીરબાઈ બહેન લોદી આ ગામનું હીર બન્યાં. એમણે મહેનતથી અને સંસ્થાઓની મદદથી ગામની સુરત બદલી છે.
જાણો હીરબાઈ લોદી અને મિની આફ્રિકા ગામની કહાણી આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો