ચીન અમેરિકા તણાવ : ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું દૂતાવાસ કેમ બંધ કરાવી દીધું?

વીડિયો કૅપ્શન, ચીન અમેરિકા તણાવ : ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું દૂતાવાસ કેમ બંધ કરાવી દીધું?
પ્રકાશિત

અમેરિકાએ શુક્રવાર સુધીમાં અમેરિકામાં સ્થિક હ્યુસ્ટન અને ટેક્સાસ સ્થિત ચીનના દૂતાવાસ બંધ કરવાના આદેશો આપ્યા છે.

જેના માટે બિજિંગમાં ચાલી રહેલા રાજકીય પગલાં જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમેરિકાની બૌદ્ધિક કે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને સલામત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

અમેરિકા અને ચીન વચ્ચેનો આ મામલો શું છે જાણો વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો