એ મહિલા કુલીની કહાણી જે પોણા બસો પુરુષ કુલીઓ વચ્ચે કામ કરે છે
પ્રકાશિત
મંજુ દેવી એક એવાં મહિલા છે જયપુર રેલવે સ્ટેશને કુલીનું કામ કરે છે. મંજુ દેવીના સસરા અને પતિ પણ કુલીનું કામ કરતા હતા.
પતિનું અવસાન થયા પછી આ કામ મંજુ દેવીએ શરૂ કર્યું. તેઓ આશરે પોણા બસો પુરૂષ કુલીઓ વચ્ચે કામ કરતાં એક માત્ર મહિલા કુલી છે.
જુઓ મંજુ દેવીની કહાણી વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો