કિચન : મશીને બનાવેલા આ દાળ-ભાત અને રોટલી-શાક તમને ભાવશે?
પ્રકાશિત
કેટલીક રસોઈ એવી હોય છે જે આપણને દાઢે વળગે છે. ચોક્કસ વ્યક્તિના હાથની દાળ, શાક કે કોઈ ખાસ વ્યંજન આપણને આજીવન યાદ રહે છે.
જોકે, આધુનિક ટેકનૉલૉજી રસોઈમાં મોટું પરિવર્તન લાવી રહી છે. પહેલાં લોટ બાંધવાનું મશીન આવતું હવે રોટલી બનાવી આપે એવું મશીન આવે છે અને તેમાં પણ નવા નવા પ્રયોગો થઈ રહ્યાં છે. હવે તો શાક, દાળ કે ભાત પણ મશીન જ બનાવી આપે એવું પણ શક્ય છે.
કિચન ઑટોમેશનની દુનિયામાં આવી રહેલા પરિવર્તનો આ ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો