આસામમાં ભયાનક પૂરથી માનવજીવન અને પ્રાણીજીવન તબાહ

પ્રકાશિત

દેશમાં ચોમાસું બેઠું છે અને આસામમાં ભયાનક પૂરથી પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પૂરને પગલે આસામ, નેપાળ અને બાંગ્લાદેશમાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. તો દુર્લભ એવી પ્રજાતિના 8 એકશિંગી ગેંડા પણ પૂરનો ભોગ બન્યાં છે.

કાઝિરંગા નેશનલ પાર્કનો 75 ટકા વિસ્તાર પૂરમાં તબાહ થયો છે.

આસામના આ પૂરની ભયાવહ સ્થિતિનો અહેવાલ જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો