કોરોના વાઇરસ : ગુજરાતના ઉંઝામાં કેમ લાગુ કરાયું ફરીથી લૉકડાઉન?

પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ ગુજરાતમાં સતત વધી રહ્યો છે અને કેસોની સંખ્યા 50 હજાર પર પહોંચવામાં છે.

ઉત્તર ગુજરાતમાં આવેલું ઉંઝા જીરાના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. કોરોનાની મહામારીને પગલે ઉંઝામાં કેસો સામે આવતા શહેરમાં સાત દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય પણ ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉનના નિયમો લાગુ કરવામાં આવે છે.

ઉંઝાની સ્થિતિ પરનો અહેવાલ જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો