ગોધરા : એક શિક્ષિત બેરોજગારે શરૂ કરી છત્રી અને બૂટ-ચંપલ સાંઘવાની દુકાન

પ્રકાશિત

ભારતમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. અનેક શિક્ષિત યુવાનોને એમની લાયકાત મુજબ કામ મળતું નથી.

આ સંજોગોમાં તેમણે કાં તો લાયકાત ભૂલી કાં તો શરીરશ્રમમાં જોતરાઈ જવું પડે છે અથવા તો ઓછો પગાર આપી વધારે શોષણ કરતી ખાનગી નોકરી તરફ વળવું પડે છે.

મૂળ મધ્ય પ્રદેશના અને ગોધરાના રહેવાસી એવા એક શિક્ષિત બેરોજગાર યુવાને લાયકાત મુજબ નોકરી ન મળતા છત્રી અને બૂટ-ચંપલનની નાની દુકાન શરૂ કરી છે.

મળો આ શિક્ષિત બેરોજગાર યુવાનને વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો