કોરોના વાઇરસ : AC વાપરવું ખરેખર કેટલું જોખમી છે?
પ્રકાશિત
છેલ્લા મહિનાથી ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, ચોમાસું બેસી ગયું છે છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે.
પરંતુ સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે. તેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે.
સાચી વાત શું છે? જુઓ કોરોના અને ACના સંબંધની કહાણી વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો