You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RO : શું સરકાર વૉટર પ્યુરિફાયરને પ્રતિબંધિત કરશે?
પ્રકાશિત
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભારત સરકારને આદેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં પીવાના પાણીમાં ટીડીએસનું પ્રમાણ જો 500 મિલિગ્રામથી નીચે હોય તો ત્યાં આરો વૉટર પ્યુરિફાયર પ્રતિબંધિત કરવામાં આવે.
જાણો આરો વૉટર પ્યુરિફાયર પર વિવાદ કેમ થઈ રહ્યો છે અને આ મામલો શું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો