ગુજરાતમાં ત્રણ સુમો બાળકોનાં પેટ ભરવા મા-બાપે ઘર વેચી નાખ્યું

પ્રકાશિત

જૂના વાજડી ગામે રહેતો આ મજૂર પરિવાર જે તેમના અસામાન્ય ત્રણ બાળકોના વધતા વજનને લઈને ચિંતિત છે.

સરકારે પણ સારવારનો વાયદો કરી પૂરો ના કર્યો અંતે અમદાવાદમાં એક તબીબે વીના મુલ્યે ત્રણેય બાળકોની સર્જરી કરી પરંતુ હજુ પણ તેમને સારવારની જરૂર છે.

તેમને દર ત્રણ મહિને બાળકોને તબીબી માર્ગદર્શન માટે શહેર જવાનું હતું પરંતુ પૈસાની કમીને કારણે તેઓ જઈ શકતાં નથી અને હવે તેઓ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો