You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું રશિયા કોરોના વાઇરસની દવા ચોરી રહ્યું છે?
પ્રકાશિત
રશિયા પર કોરોના વાઇરસની રસી ચોરવાનો અને બ્રિટનની રાજનીતિમાં દખલ કરવાનો આરોપ છે.
આરોપ પ્રમાણે રશિયાના હૅકર્સ એવાં સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે, જેઓ કોરોના વાઇરસની રસી પર સંશોધન કરી રહ્યા છે.
યુકે, અમેરિકા અને કૅનેડા કહી રહ્યાં છે કે રશિયાના હૅકર્સ તેમની સંસ્થાને ટાર્ગેટ કરી રહ્યા છે.
રશિયા આ આરોપોને નકારે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો