You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, 98 નદીઓ તોફાની બની
પ્રકાશિત
ચીન હાલ અતિભારે વરસાદની સાથે સાથે પૂરનો પણ સામનો કરી રહ્યું છે.
ચીનના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
40 કરતાં પણ વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
ચોમાસાની અસમાન્ય સ્થિતિને કારણે આવી ઘટના બની હોવાનું ચીનનું કહેવું છે.
હજારો સૈનિકોને બચાવ અને રાહત કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો