કોરોના વાઇરસ : અમદાવાદમાં ઘરે જઈને ટેસ્ટ કરતો 'ધન્વંતરિ રથ' કેવી રીતે કામ કરે છે?

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં 'ધન્વંતરિ રથ'થી કોરોનામાં શું ફરક પડ્યો?
પ્રકાશિત

અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ આ પ્રકારની ઍમ્બુલન્સ દરરોજ જોવા મળી જાય છે.

છેલ્લા એક મહિનામાં આ ઍમ્બુલન્સ દ્વારા લગભગ 10,000થી વધુ લોકોના કોરોનાના ઍન્ટિજૅન ટેસ્ટ થયા છે.

આવી ઍમ્બુલન્સના કારણે અમદાવાદમાં કોરોનાને વહેલી તકે માહિતી મેળવી શકાઈ હતી એવું સરકારનું કહેવું છે.

જેના કારણે લોકોને વહેલી સારવાર મળી રહી છે. 'ધન્વંતરિ રથ' તરીકે ઓળખાતી આ ઍમ્બુલન્સમાં મેલેરિયા, ડેંગ્યુ જેવા રેગોની કોવિડ-19ના ટેસ્ટ પણ નિયમિત રીતે થઈ રહ્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો